ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કાર્પોરેશને ગેસના મૂલ્યોંમાં ઘટાડો કર્યો છે.સૂત્રોંએ આપેલી જાણકારી અનુસાર આંતરરાષ્ટ્રીય બાજારમાં કીમતોમાં ઘટાડો થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા ભાવ પહેલી જાન્યુઆરી 09થી લાગુ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોંનું કહેવું છે કે જીએસપીસીએ પ્રથમ જાન્યુઆરીથી ગેસના મૂલ્ય 19.5 રૂપિયા પ્રતિ ઘનમીટરથી ઘટાડીને 15.9 રૂપિયા કર્યા છે.
કંપની ગુજરાતના 15 જિલ્લાઓમાં ગેસ વિતરણનો કારોબાર કરે છે જ્યાં તેના 33 હજાર ઘરેલૂ ગ્રાહક છે.કંપનીએ 24 સીએનડી સ્ટેશન પણ ખોલી રાખ્યા છે.પ્રતિ દિવસ 16 લાખ ઘન મીટર ગેસનું વેચાણ કરે છે.
|