ઓલ ઈંડિયા મોટર ટ્રાંસપોર્ટ દ્વારા સોમવારે દેશવ્યાપી હડતાલ કરવામાં આવી હતી. જેના પગલે હજારો ટ્રકોના પૈડા થંભી ગયા હતા. આ હડતાળને પગલે ટ્રાન્સપોર્ટેશનનું કામ અટકી પડતાં વસ્તુઓની ખેંચ સર્જાય એવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
આ હડતાલના કારણે સરકારે ટ્રાન્સપોર્ટ એજન્ટોની આઠ સેવાઓને સમાપ્ત કરી દીધી છે. ડિઝલના ભાવ ઘટાડવા સહિતની માગણીઓને આ હડતાળ કરવામાં આવી રહી છે.
|