મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > એડવાન્સ ટીકીટ ખરીદો, મેળવો લાભ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એડવાન્સ ટીકીટ ખરીદો, મેળવો લાભ
ભાષા

દેશની સાર્વજનિક ખાનગી વિમાન કંપની જેટ એરવેઝે સ્થાનિક મુસાફરીને વેગ આપવા માટે નવી સ્કીમ બજારમાં મુકી છે. સ્થાનિક બિઝનેસ શ્રેણીના ગ્રાહકોને ત્રણ પાંચ અને સાત દિવસ પહેલાં ટીકીટ ખરીદવા પર વિશેષ છુટ આપવાની ઘોષણા કરી છે.

વિમાન કંપનીએ જણાવ્યું હતું કે તેમની નવી યોજના તુરંત લાગુ કરી દેવાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના 31 જાન્યુઆરી સુધી જ લાગુ રહેશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નૈનો પરિયોજના સવાલો પર ગુજરાત સરકાર ચુપ
ટ્રકોના પરમીટ રદ કરવાની ધમકી
હજારો ટ્રકોની ગતિ થંભી
ટાટા જીએસએમ સેવા શરૂ કરશે
ગુજરાતે ગેસના ભાવ ઘટાડ્યા
માર્કેટ 10 હજાર પાર