મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > ગુજરાતે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુજરાતે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ
ભાષા

ગુજરાત સરકારે ગઈ કાલે છેલ્લા કેટલાયે સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવી ઉદ્યોહ નીતિ (આઈપી)ની ઘોષણા કરી હતી. સરકાર દ્વારા આ ઘોષણા વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટ (વીજીજીઆઈએસ) પહેલાં કરાઈ છે.

રાજ્યના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ ઘોષણાનું ઉદ્દેશ્ય રાજ્યમાં રોકાણકારોને આકર્ષિત કરવાનું અને રોજગારની તકો ઉપલબ્ધ થાય તે માટેનું છે.

આ સાથે આ ઘોષણાની અંદર વિશેષ રોકાણ ક્ષેત્રો (એસઆઈઆર)નો વિકાસ અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) માડલના વિસ્તારની વાત પણ કરાઈ હતી.

આ ઘોષણામાં પ્રમુખ રૂપથી રોકાણકારોને આકર્ષિત કરવા સિવાય એસઆઈઆર અને પીપીપીને આગળ વધારવા માટે અને મેગાપ્રોજેક્ટ નિર્માણ પ્રોજેક્ટ પોર્ટ સંબંધી પ્રોજેક્ટ અવસર ઉપલબ્ધ કરવવાનો પણ સમાવેશ થાય છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
જાપનામાં વાહન વેચાણ ઘટ્યું
એડવાન્સ ટીકીટ ખરીદો, મેળવો લાભ
નેનો મામલે સરકારની ચુપકીદી
ટ્રકોના પરમીટ રદ કરાશે !
હજારો ટ્રકોની ગતિ થંભી
ટાટા જીએસએમ સેવા શરૂ કરશે