મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા
ભાષા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ કે મંદીની માર સહી રહેલ રાજ્યના હીરા ઉદ્યોગને સંકટથી ઉગારવાના સંબંધે તેમની પ્રધાનમંત્રી મનમોહન સિંહે વિસ્તૃત વાતચીત થઈ છે.

આંતરિક સુરક્ષા પર ચર્ચાને માટે બોલાવવામાં આવેલ મુખ્યમંત્રીઓના સંમેલન પછી સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા મોદીએ કહ્યુ ગુજરાતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો ગંભીર માર સહી રહ્યુ છે. જેનાથી રાજ્યમાં હીરા વ્યવસાય સાથે જોડાયેલ લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થયા છે.

તેમણે કહ્યુ આની સૌથી વધુ અસર માર સૂરતને સહેવી પડી છે. મેં પોતે આ સંબંધે પ્રધાનમંત્રી મનમોહન સિંહને કરી છે અને કેન્દ્ર સરકારે જરૂરી મદદ આપવાનું કહ્યુ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
રાહત પેકેજમાં વધુ ફંડ આપશે સરકાર
વોડાફોને લોંચ કર્યો બ્લેકબેરી પર્લ સ્માર્ટફોન
જેટ એડવાન્સ ટિકીટમાં રાહત આપશે
શેરબજારે 10 હજારની સપાટી વટાવી
ઈરાનને ક્રુડનાં ઉત્પાદનમાં ઘટાડો કરશે