મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > સત્યમનાં પગલે શેરબજારે ગુલાંટ ખાધી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સત્યમનાં પગલે શેરબજારે ગુલાંટ ખાધી
વેબ દુનિયા

સત્યમનાં ચેરમેન રામાલિંગા રાજૂનાં રાજીનામા અને કંપનીની છેતરપીંડીનાં સમાચારથી શેરબજારથી બજારમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.જ્યારે સત્યમનાં શેરમાં 70 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટીને 9636 સુધી નીચે ચાલ્યો ગયો હતો. જ્યારે તે પહેલાં તે 10469 અને 9739 સુધી ગયો હતો.

તો નેશનલ સ્ટોક એક્સેચેન્જ નિફ્ટી 182 પોઈન્ટ ઘટીને 2930 પોઈન્ટ આવ્યો હતો.

સેન્સેક્સમાં બુધવારે ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ અને મારૂતી સુઝુકી નફામાં ચાલી રહી છે .તો સત્યમ, જેપી એસોસિએટ, રિલાયન્સ કોમ્યુનિકેશન, ડીએલએફ જેવી કંપનીઓના શેર ખોટમાં છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સત્યમનાં ત્રણ ડાયરેક્ટરોએ રાજીનામું આપી ચુક્યાં છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આઈએફસીની સંકટ નિવારણ યોજના
હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ
રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
રાહત પેકેજમાં વધુ ફંડ આપશે સરકાર
વોડાફોને લોંચ કર્યો બ્લેકબેરી પર્લ સ્માર્ટફોન
જેટ એડવાન્સ ટિકીટમાં રાહત આપશે