ડિઝલ રેલ એંજીનના રોકાણને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની હાજરી દર્શાવવા માટે ભારતીય રેલ્વેએ એક આધુનિક ડિઝલ એંજીન મોંજાબિક મોકલ્યું છે.
એક સરકારી વિજ્ઞપ્તિ અનુસાર ત્રણ હજાર હોર્સ પાવરનું આ રેલ એંજીન વારાણસીમાં આવેલ રેલ્વેનાં ડીઝલ એંજીન કારખાનામાં તૈયાર થયું છે.
|