મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > પાર્થો અને હોમી CFOની રેસમાં !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાર્થો અને હોમી CFOની રેસમાં !
વેબ દુનિયા

કૌભાંડનો ભોગ બનેલી સત્યમ કોમ્પ્યુટર્સ સર્વિસીસના નવા સીએફઓની નિમણુંક માટે પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પાર્થો એસ દત્તા અને હોમી ખુસરોખાનના નામ ચર્ચામાં આગળ સંભળાઇ રહ્યા છે. જોકે અંગે ટુંક સમયમાં જ નિર્ણય લેવાય એવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાર્થો એસ દત્તા મુરૂગપ્પા ગ્રુપમાં તથા ઇન્ડિયન એલ્યુમિનિયમના સીએફઓ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જ્યારે હોમી ખુસરોખાન ગ્લેકસો, તાતા ટી તથા તાતા કેમિકલ્સમાં સીએફઓ તરીકે ઉત્કૃષ્ઠ સેવાઓ આપી ચુક્યા છે. જોકે તેમને આઇટી ક્ષેત્રની કંપનીમાં કામ કરવાનો અનુભવ નથી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બરખાસ્ત અધિકારીઓને પાછા લેશે ઓએનજીસી
સીબીઆઈ તપાસ પર વિચાર કરશે સરકાર - ગુપ્તા
ઘારવાડમાં ટાટા માર્કોપોલો બસ સંયંત્ર શરૂ
ટૂંક સમયમાં સત્યમના નવા સીઈઓ
શેર બજારમાં 235 પોઇન્ટનો ઉછાળો
આઈએસબી સ્કૂલ 15માં સ્થાને