આઈટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ એસ ડી સુબ્રમણ્યમે રાજીનામુ આપી દિધું છે.
કંપનીના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી કે હૈદરાબાદમાં આવેલ કંપનીના ઉપાધ્યક્ષના રૂપમાં કામ કરી રહેલ સુબ્રમણ્યમે ત્યાગપત્ર આપી દિધું છે.
કંપનીના જણાવ્યાંનુસાર કંપનીના એક અન્ય ટોચના અધિકારી કેશવ પાંડે તેમનું સ્થાન લેશે.
|