મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > અમેરિકામાં મોટાભાગની આઈટી કંપનીઓ વિદેશીઓની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમેરિકામાં મોટાભાગની આઈટી કંપનીઓ વિદેશીઓની
ભાષા

અમેરિકા સાંસદ સ્થાનીય લોકોની નોકરીઓ બચાવવા ભલે કુશળ વિદેશી શ્રમિકોના પ્રવેશ પર રોકની માંગ કરતુ હોય, પરંતુ એક અધ્યયન મુજબ ભારત જેવા દેશોથી આવેલા લોકો દ્વારા નાણા પૂરા પાડતી કંપનીઓ દર વર્ષે અમેરિકામાં હજારો રોજગારો ઉત્પન્ન કરી રહી છે.

આ અધ્યયન ડ્યૂક વિશ્વવિદ્યાલય અને કેલીફોર્નિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસરો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં બતાવવામા આવ્યુ છે કે અમેરિકાની દર ચોથી ઈજીનિયરિંગ અને તકનીકી કંપનીના સંસ્થાપકોમાં કોઈ ને કોઈ વિદેશથી આવેલ વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ જ રીતે વિદેશી નાગરિકો દ્વારા સ્થાપિક અભિયાંત્રિકી અને પ્રોધોગિકી ફર્મામાંથી દરેક ચારમાંથી એકના સંસ્થાપકોમાં ભારતીય છે.

આ અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે અમેરિકામાં 1995થી 2005ના દરમિયાન સ્થાપિત ઈંજિનિયરિંગ અને તકનીકી કંપનીઓમાંથી 25.3 ટકાની સ્થાપનામાં મહત્વપૂર્ણ ફાળો કોઈને કોઈ વિદેશથી આવેલ વ્યક્તિનો રહ્યો છે.

આ કંપનીઓએ વર્ષ 2005માં 52 અરબ ડોલર કમાવ્યા જ્યારે કે આ દરમિયાન 4,50,000 નવી નોકરીઓ સૃજિત કરી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
500 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે મહાનગર ગેસ
સીઆઈઆઈની વ્યાજદરમાં કાપ મૂકવાની અપીલ
ઈંડિયન ઓઈલને બી.એમ.એલ પુરસ્કાર
એસએફઆઈઓ દ્વારા રાજૂબંધુઓનું સ્ટેટમેંટ
નાબાર્ડે જૈન ઈરિગેશન સાથે સમજૂતિ કરી
સત્યમ ટોચના અધિકારીનું રાજીમાનું