ઇંઘણનું વેચાણ કરનાર સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇ.ઓ.સી)એ સપ્તાહના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 432 પેટ્રોલ પંપને પુનઃ ચાલુ કરવાના પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપી શકે છે. રિલાયન્સે ગત વર્ષે આ પેટ્રોલ પંપો બંધ કરી દીધા હતા.
રિલાયન્સે આઇઓસી ભારત ભારત પેટ્રોલિયન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને આ પેટ્રોલ પંપોને ફરીથી શરૂ કરવા માટે સંભવિત ભાગીદારી માટે અરજીપત્રો માંગ્યા છે.
આ ઘટનાક્રમ સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર આઇઓસી આ મામલે રસ દાખવી શકે છે.
|