મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > લાઈટ બાઈટ 20 ફૂડ આઉટલેટ ખોલશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાઈટ બાઈટ 20 ફૂડ આઉટલેટ ખોલશે
ભાષા

ડાબર ફૂડ એન્ડ બ્રેવરેજનાં એકમ લાઇટ બાઇટ ફૂડ્સે 2009-10 માં રૂ.25 કરોડ રૂપિયાનાં રોકાણથી ઉત્તર ભારતમાં 20 રેસ્ટોરન્ટ ખોલશે.

કંપનીએ આગામી પાંચ વર્ષની વિસ્તાર યોજના તૈયાર કરી છે. લાઈટ બાઈટ ફૂડ્સનાં અધ્યક્ષ અમિત બર્મને પત્રકારોને જણાવ્યું હતું કે અમારું આગામી નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચ 25 કરોડ રૂપિયાનો રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે અમે 2009-10 માં ઉત્તર ભારતમાં 20 ફૂડ એન્ડ બ્રેવરેજ આઉટલેટોને ખોલવાની યોજના બનાવી છે. કંપની આ મૂડી પોતાની પાસેથી ખર્ચ કરશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈક્રાએ આઈટી કંપનીને ટેકઓવર કરી
IIFCLનો ADB સાથે કરાર
નાર્વે બેંકની બ્રાંચ મુંબઈમાં
વિમાન યાત્રીઓની સંખ્યા ઘટી
તમામને હાલમાં પેન્શન નહીં !
ભારતની તેલ આપૂર્તિ માટે ચેતાવણી