ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની અગ્રણી કંપની જીએમઆર પોતાના બિઝનેસનાં વિસ્તાર માટે એક અલગ નિર્માણ કંપની બનાવવાનો નિર્ણય કર્યો છે.
કંપનીની બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવી કંપની જીએમઆરનાં નિર્માણ યોજનાનું કામકાજ જોશે.
કંપનીનાં જણાવ્યા મુજબ નવી કંપનીનો ઉદ્દેશ્ય પોતાની સહયોગી કંપનીનાં વેપાર વધુ મજબૂત કરવાનો છે. જે અત્યાર સુધી આઉટસોર્સથી કરાવતાં હતા.
|