બેંકિગ કંપની એચએસબીસીએ કહ્યુ છે કે બ્રિટનમાં વેપારની સમીક્ષા કરવાથી 1200 નોકરીઓ સમાપ્ત થવાની શક્યતા છે. સૂત્રોનુ કહેવુ છે કે સમીક્ષા પછી સાઉથ વેલ્સના એક કોલ સેંટરને બંધ કરવાની શક્યતા છે. એચએસબીસીના બ્રિટનમાં લગભગ 58 હજાર કર્મચારી છે.
આ છંટનીમાં આઈટી અને બેકિંગ વેપારથી બીજા કર્મચારીઓની નોકરીઓ પર સંકટ ઉભુ થયુ છે. જો કે કર્મચારીઓનુ કહેવુ છે કે બેંક 2900 નોકરીઓ સમાપ્ત કરી રહ્યુ છે. જેમાથી 500 નોકરીઓ ભારત સ્થાનાંતરિત કરી દેવામાં આવશે.
|