આઈફોન બનાવનારી કંપની એપલના મુખ્ય કાર્યાધિકારી સ્ટીવ જોબ્સ સોમવારે કામ પર પાછા ફરી શકે છે.
કંપની પોતાના લોકપ્રિય આઈફોનનો નવીનતમ સંસ્કરણ કાલે રજૂ કરશે અને તેના માટે આયોજિત સમારંભમાં જોબ્સના જોડાવવાની શક્યતા છે.
જોબ્સ સ્વાસ્થ્યમાં ગરબડી હોવાને કારણે છેલ્લા પાંચ મહિનાથી રજા પર છે. એપ્પના રોકાણકાર જોબ્સના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.
|