મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > આર્થિક વૃદ્ધિ દર 6.7 % રહેશે : મોંટેક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આર્થિક વૃદ્ધિ દર 6.7 % રહેશે : મોંટેક
ભાષા

યોજના પંચનું માનવું છે કે, 'ચાલૂ નાણાકિય વર્ષ દરમિયાન દેશના આર્થિક વૃદ્ધિ દર ઓછામાં ઓછો 6.7 ટકા રહેશે.'

પંચે કહ્યું કે, ' ગત ત્રણ માસની તુલનામાં અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધાર આવ્યો છે જેનાથી વૃદ્ધિ દર ઓછામાં ઓછો ગત નાણાકિય વર્ષના બરાબર રહેશે. 2008-09 માં આર્થિક વૃદ્ધિ દર 6.7 ટકા રહ્યો હતો.'

યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ સોમવારે અહીં પત્રકારોને જણાવ્યું કે, 'હું કહી શકું છું કે, અમે ઓછામાં ઓછા ગત નાણાકિય વર્ષમાં પ્રાપ્ત કરેલા વૃદ્ધિ દરનો લક્ષ્ય રાખવો જોઈએ. જો કે, મારું માનવું છે કે, અમે તેનાથી શ્રેષ્ઠ કરી શકીએ છીએ. અહલૂવાલિયાને ગત સપ્તાહે જ બીજી વખત યોજના પંચના ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યાં છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
NHPC નું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન
ટાટા મોટર્સના નિકાસમાં ઘટાડો
કાર નિકાસમાં 42 ટકા વધારો
સ્ટીવ જાબ્સની કામ પર પાછા ફરવાની શક્યતા
આઉટસોર્સિંગનુ ભવિષ્ય ઉજ્જવળ છે - યંગ
ભારતમાં રોકાણ કરવુ સુરક્ષિત - કામત