મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > આરબીઆઈ નવી નોટ જારી કરશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આરબીઆઈ નવી નોટ જારી કરશે
ભાષા

ભારતીય રિજર્વ બૈંક એલ ઇનસેટ સાથે 500 રૂપિયા અને ઈ ઇનસેટ સાથે 20 રૂપિયાના મૂલ્યવાળા નોટોની નવી સિરીજ ટૂક સમયમાં જ જારી કરશે. બન્ને નોટો પર રિજર્વ બેન્કના ગવર્નર ડી.સુબ્બારાવના હસ્તાક્ષર હશે.

બેન્કના અનુસાર નવી સિરીજની નોટ 500 રૂપિયાના નોટોની મહાત્મ ગાંધી સિરીજ 2005 ના નોટો જેવી જ હશે, માત્ર તેની નંબરિંગ પેનલની બન્ને તરફ એલ ઈનસેટ હશે.

વીસ રૂપિયાના નોટની મહાત્મા ગાંધી સિરીજ-2005 ની જ સમાન નવી સિરીજની નોટોમાં નંબરોની બન્ને તરફ ઈ ઈનસેટ હશે, જેમાં ગવર્નર સુબ્બારાવના હસ્તાક્ષર હશે. બેન્કે કહ્યું હતું કે પહેલા જારી કરવામાં આવેલી 500 રૂપિયા અને 20 રૂપિયાની તમામ નોટો પણ કાયદાકીય રીતે માન્ય રહેશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આઈબીએમનો યૂરેકા ફોર્બ્સ સાથે કરાર
બજારમાં અદાણી પાવરનો આઈપીઓ
આર્થિક વૃદ્ધિ દર 6.7 % રહેશે : મોંટેક
NHPC નું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન
ટાટા મોટર્સના નિકાસમાં ઘટાડો
કાર નિકાસમાં 42 ટકા વધારો