ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇએટીએ)ના કૈથે પેસિફિક એરવેજના મુખ્ય કાર્યકારી અધિકારી ટોની ટેલરને આ સંચાલન મંડળના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઇટીએ વિશ્વની 230 વિમાન કંપનીઓનું સંગઠન છે.
ટેલરે આઇએટીએમાં સમીર મજલીનું સ્થાન લીધું છે જે રોયલ જાર્ડિયવ એર લાઇન્સના સીઇઓ છે. મજલી આઇએટીએમાં જૂન 2008થી ચેરમેન પદે હતા. ટેલરે એવા સમયે આઇએટીએના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો છે કે જ્યારે વિમાન ઉદ્યોહ વૈશ્વિક આર્થિક મંદીથી ગંભીર રીતે પ્રભાવિત છે
|