મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > જેટ એયરવેજની 30 નવી ફ્લાઈટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જેટ એયરવેજની 30 નવી ફ્લાઈટ
ભાષા

જેટ એયરવેજ ભારતમાં હાલ 62 નિયમિત ઉડાણો ભરી રહી છે.પોતાની ઉત્કૃષ્ટ સેવા અને ગ્રાહકોની ભારે માંગ પર કંપનીએ 13 જૂનથી 30 નવી ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારે જેટના ખાતામાં 10 જેટીઆર અને ત્રણ બોઈંગ વિમાન વધુ શામેલ થવાની આશા છે. કંપનીએ નવી સર્વિસમાં ભોપાલ, ઈંદૌરનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ બન્ને જ સ્થળોએ ઉડાણોની સંખ્યા વધારવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યાનુસાર જેટ એયરવેજની મુંબઈ, દિલ્લી, બેંગલુરુ, કોલકાતા અને ચેન્નઈ જેવા મેટ્રો શહેરો સાથે જ કોચ્ચિ, પૂના, હૈદરાબાદ, કોઈમ્બતૂર, અમદાવાદ, જયપુર, ભોપાલ, અમૃતસર, જોરહટ, અગરતલા,ગૌહાટીમાં વિમાન સેવા જારી છે.

નવી ઉડાણો અંતર્ગત હૈદરાબાદ, તુરુઅંતપુરમ, ચેન્નઈને જોડવામાં આવી શકે છે. આ ઉપરાંત કોઈમ્બતૂર,ચેન્નઈ ક્ષેત્રોમાં ઉડાણોમાં વૃદ્ધિ કરવામાં આવી રહી છે. સાથે જ હૈદરાબાદ, બેંગલુરુ સેક્ટરમાં પણ સેવાઓ વધારવામાં આવી રહી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
છ લાખ નોકરીયો અપાવશે ઓબામા
ટેલર બન્યા આઇએટીએના ચેરમેન
એસબીઆઈ 1100 કેંન્દ્રોથી સોનું વહેંચશે
આરબીઆઈ નવી નોટ જારી કરશે
આઈબીએમનો યૂરેકા ફોર્બ્સ સાથે કરાર
બજારમાં અદાણી પાવરનો આઈપીઓ