ભારતીય સિક્યુરિટી અને વિનિમય બોર્ડ (સેબી) ના અધ્યક્ષ સીબી ભાવે આંતરરાષ્ટ્રીય સિક્યુરિટી પંચ (આયોસ્કો) ની એશિયા-પ્રશાંત ક્ષેત્રીય સમિતિના અધ્યક્ષ પદે ચૂંટવામાં આવ્યાં છે. બોર્ડે જણાવ્યું કે, ભાવે ઈઝરાઈલના તેલ-અવીવમાં થયેલા આયોસ્કોના સમ્મેલનમાં આ પદ માટે ચૂંટવામાં આવ્યાં.
એશિયા પ્રશાંત ક્ષેત્રીય સમિતિના સભ્યોમાં ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રુનઈ, ચીન, હોંગકોંગ, ભારત, ઇંડોનેશિયા, જાપાન, કોરિયા વગેરે દેશો શામેલ છે.
|