મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ
ભાષા

અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ અને રિલાયંસ પાવરના સમૂહની કંપનીઓના શેર હસ્તાંતરણ મારફત પ્રવર્તકોની ભાગીદારીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

મુંબઈ સ્ટોક એક્સચેજને આપવામાં આવેલી માહિતીમાં ઓરકોમે કહ્યું કે તેના એક પર્વતક એએએ કોમ્યુનિકેશંસે 9.51 કરોડથી વધારે શેર અંતર સમૂહ લેણદેણ મારફત એએએ ઈંડસ્ટ્રીજ અને એડીએ એંટરપ્રાઈજેસ અને વેંચર પ્રાઈવેટ લિમિટેડને સ્થાનાંતરિત કરે.

રિલાયંસ પાવરે કહ્યું કે તેના પ્રવર્તક એએએ પ્રોજેક્ટ વેંચરે 8.19 કરોડ શેર રિલાયંસ એંટરપ્રાઈજેસ અને વેંચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને એએએ ઈંટરનેશનલ કૈપિટલને સ્થાનાંતરિત કર્યાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પેરામાઉંટ એરવેજે ભાડું ઘટાડ્યું
હરિયાણામાં વીજ ઉત્પાદન વધશે
હોટલ લીલાવેન્ચરનો નફો
ભારત છોડવું પડકાર હતો : મિત્તલ
પવન હંસ 10 હેલીકોપ્ટર ખરીદશે
જગુઆર કાર ભારતીય બજારમાં