મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > એપ્પલના પ્રમુખ કામ પર પરત ફર્યા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એપ્પલના પ્રમુખ કામ પર પરત ફર્યા
ભાષા

સેનફ્રાંસિસ્કો. એપ્પલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીવ જૉબ્સ છ માસની તબીબી રજાઓ બાદ કામ પર પરત ફર્યા છે. આ રજાઓ દરમિયાન તેમણે પોતાના લીવરનું પ્રત્યારોપણ કરાવ્યું.

સમાચાર એજેંસી ડીપીએ અનુસાર એપ્પલના પ્રવક્તાએ એક યાદી જાહેર કરીને જણાવ્યું કે જૉબ્સ હાલ કામ પર પરત ફર્યા છે. તે ઘરેથી જ પોતાનું કામકાજ જોઈ રહ્યાં છે. અમને ખુબ જ ખુશી છે કે તેઓ કામ પર પરત ફર્યા છે.

ઉલ્લેખનીય છે કે એપ્પલ પ્રમુખને જાન્યુઆરી માસમાં છ માસની તબીબી રજા લીધી હતી. તેમની અનુપસ્થિતિમાં ચીફ ઓપરેટિંગ અધિકારી ટિમ કુક કંપનીનું કામકાજ જોઈ રહ્યાં હતાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આરઆઈએલ-આરપીએલના વિલયને મંજૂરી
રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે
આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ
પેરામાઉંટ એરવેજે ભાડું ઘટાડ્યું
હરિયાણામાં વીજ ઉત્પાદન વધશે
હોટલ લીલાવેન્ચરનો નફો