મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > જેટ-સહારા વિવાદ હજુ પણ યથાવત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જેટ-સહારા વિવાદ હજુ પણ યથાવત
ભાષા

જેટ એરવેજ અને સહારા ગ્રુપમાં ચૂકવણીને લઈને વિવાદ અનેક પ્રકારની વાતચીતો છતાંપણ ઉકેલવાનું નામ લેતો નથી.

સુત્રોએ જણાવ્યું કે આ વિવાદના નિવાડા માટે જૂનના પ્રથમ સપ્તાહમાં જેટ પ્રમુખ નરેશ ગોયલ તથા સહારા ગ્રુપના કાર્યકારી નિદેશક પલ્લવ અગ્રવાલની બેઠક યોજાઈ હતી.

સુત્રોના અનુસાર ત્યાર બાદ બન્ને પક્ષોના ટોચના અધિકારીઓની પણ બેઠક યોજાઈ પરંતુ કોઈ પરિણામ ન આવ્યું.

જેટના પ્રવક્તાએ સ્સંભાવિત નિવાડા વિષે કોઈ ટિપ્પણી ન કરી. સહારના પ્રવક્તા અભિજીત સરકારે કહ્યું કે, ટોચના મેનેજમેન્ટની તાજેતરમાં બેઠક યોજાઈ હતી પરંતુ કોઈ સમાધાન ન નિકળ્યું. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ મુંબઈ હાઈકોર્ટમાં વિચારાધિન છે અને ગુરૂવારે તેની સુનાવણી થવાની છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
એપ્પલના પ્રમુખ કામ પર પરત ફર્યા
આરઆઈએલ-આરપીએલના વિલયને મંજૂરી
રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે
આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ
પેરામાઉંટ એરવેજે ભાડું ઘટાડ્યું
હરિયાણામાં વીજ ઉત્પાદન વધશે