વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
ઘરેલૂ વિમાન યાત્રીઓની સંખ્યા ઘટી
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ભાષા
ઘરેલૂ વિમાન યાત્રીઓની સંખ્યા ઘટી
નવી દિલ્હી , ગુરૂ, 13 ઓગસ્ટ 2009( 15:44 IST )
દેશમાં આ વર્ષે જુલાઈમાં ઘરેલૂ વિમાન યાત્રીઓની સંખ્યા ઘટીને 35.95 લાખ રહી ગઈ જ્યારે આ અગાઉના માસમાં આ આંકડો 36.94 લાખ યાત્રીઓનો હતો.
જુલાઈમાં એરઈંડિયાથી 5.82 લાખ, જેટ એયરવેજથી 6.81 લાખ, જેટ લાઇટ 2.66 લાખ, કિંગફિશરથી 8.29 લાખ, સ્પાઇસ જેટ 4.49 લાખ, પૈરામાઉંટ 0.72 લાખ, ગોએયર 2.04 લાખ અને ઇંડિગોમાં 5.02 લાખ લોકોએ યાત્રા કરી.
વિમાનથી યાત્રા કરનારા કુલ યાત્રીઓમાં એરઈંડિયાની ભાગીદારી 16.2 ટકા, જેટ એરવેજની 18.9 ટકા , જેટ લાઇટની 7.4 ટકા, કિંગફિશર 23 ટકા, સ્પાઇસ જેટ 12.5 ટકા, પૈરામાઉંટ બે ટકા, ગો એયર 5.7 ટકા અને ઇંડિગો 14 ટકા રહી.
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ઘરેલૂ વિમાન યાત્રી સંખ્યા,
plane,
air india,
jet airways
ઘણું બધુ
• ઇંડિયા બુલ્સના અધિકારીની ધરપકડ
• આ વખતે 87 % વરસાદ થશે : હવામાન વિભાગ
• એરપોર્ટ ટેક્સ ઓછો કરવાની માંગ
• રિટેલ કીમતોમાં 32 ટકાની વૃદ્ધિ
• સેંસેક્સમાં 65 પોઇન્ટનો વધારો
• સિપ્લા ટૈમીફ્લૂનો ભંડાર વધારશે