વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » 26 વર્ષમાં અમેરિકાનો બેરોજગારી દર સર્વોચ્ચ
 

અમેરિકામાં બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં વધીને 9.8 ટકા થઈ ગયો છે જે 26 વર્ષમાં સર્વાધિક છે.

બેરોજગારીમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે દુનિયાની આ સૌથી મોટી અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદીમાંથી નીકળવાના પ્રયત્નો કરી રહી છે. ચાલુ સપ્તાહમાં જ 2,63,000 નોકરીઓ ગઈ છે.

અમેરિકામાં સપ્ટેમ્બરનો બેરોજગારી દર 1983 કરતાં પણ વધારે છે. આ દરમિયાન નિર્માણ, પોતાનો વ્યવસાય, વિનિર્માણ તેમજ સરકારી ક્ષેત્રમાં નોકરીઓ ગઈ છે.
સંબંધિત જાણકારી શોધો