વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
સોનાની કીમત રેકોર્ડ ઉંચાઈ પર
સૂચના
મિત્રને મોકલો
આ પેજ પ્રિન્ટ કરો
ભાષા
સોનાની કીમત રેકોર્ડ ઉંચાઈ પર
લંડન, બુધ, 7 ઑક્ટોબર 2009( 19:01 IST )
ડોલરના નબળા થવાની સાથે જ આંતરરાષ્ટ્રીય સરાફા બજારમાં સોનાની કીમત 1036.40 ડોલર પ્રત્યે ઔંસના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું. ભારતીય બજારમાં બુધવારને સવાર સોનાના ભાવ 15768 રૂપિયા પ્રતિ 10 ગ્રા
મના હતાં.
લંડનમાં વેપાર દરમિયાન હાજર સોનાના ભાવ સોમવારના 1016.65 ડોલર પ્રતિ ઔ
સન
ો મુકાબલો 1032.05 ડોલર પ્રત્યે ઔંસ બોલવામાં આવ્યો. અમેરિકાના કોમેક્સમાં ડિસેમ્બર ડિલીવરી માટે તેમની કીમત 1038.00 ડોલર પ્રત્યે ઔંસ સુધી જઈ પહોંચી.
દુનિયાના સૌથી મોટા ગોલ્ડ એક્સચેંજ ફંડ ન્યૂયોર્ક એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં પણ સોનાની હાજર માંગ તેજ રહી અને તેનો ભંડાર દોઢ ટન સુધી જઈ પહોંચ્યો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સોનું,
કીમત,
રેકોર્ડ
ઘણું બધુ
• એરઈંડિયા એક્સપ્રેસમાં બોઈંગ શામેલ
• એમટીએન સાથે વાતચીત ખત્મ -મિત્તલ
• પ્રોત્સાહન પેકેજનું પુનરાગમન એક પડકાર
• ધનીક દેશ પોતાનો વાયદો પૂર્ણ કરે
• નારાયણ મૂર્તિ મનમોહનને મળ્યાં
• સરકાર ભૂમિ અધિગ્રહણ પ્રક્રિયાનો સમય ઘટાડશે