જેકે ટાયર અને સીએટ લિમિટેડ સહિત ટાયર કંપનીઓએ પ્રાકૃતિક રબરની કીમતોમાં ઉલ્લેખનીય વૃદ્ધિને પગલે એક ઓક્ટોબરથી ટાયરના ભાવ 2 થી 4 ટકા સુધી વધારી દીધા છે.
જેકે ટાયર એંડ ઇંડસ્ટ્રીજના નિદેશક માર્કેટિંગ એ.એસ. મેહતાએ અહીં જણાવ્યું કે, ઉત્પાદન સતત વધવાના કારણે અમે એક ઓટોબરથી ટાયરની કીમતોમાં બે થી ચાર ટકાનો વધારો કર્યો છે.
મેહતાએ કહ્યું કે, કંપનીએ ભારે વાહનોના ટાયરોની કીમત બે ટકા, હળવા વાહનોની કીમત ત્રણથી ચાર ટકા અને અન્ય વહનોની કીમત બે થી ત્રણ ટકા વધારી દીધી છે. જ્યારે આરપીજી ગ્રૃપની સીએટ લિમિટેડે પણ એક ઓક્ટોબરથી દ્રિચક્દ્રી અને ત્રિચક્રી વાહનોના ટાયરોની કીમતો બે થી ત્રણ ટકાના ગાળામાં વધારી દીધી છે.