વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » 500 પોસ્ટઓફિસમાં સોનાના સિક્કાનું વેચાણ
Feedback Print Bookmark and Share
 

ભારતીય પોસ્ટઓફીસોએ સોનાના સિક્કાનું વેચાણ વધારવા માટે પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે અને હવે વિભાગ પોતાની 500 પોસ્ટ ઓફિસો મારફત સોનાના સિક્કાનું વેચાણ કરી રહ્યું છે.

ગત વર્ષે આજના જ દિવસે (14 ઓક્ટોબર 2008) પોસ્ટવિભાગે 100 પોસ્ટ ઓફિસોમાં સોનાના સિક્કાનું વેચાણ શરૂ કર્યું હતું. લોકો મારફત મળેલી ઉત્સાહજનક પ્રતિક્રિયાને જોતા વિભાગે સોનાના સિક્કા વેચનારી પોસ્ટઓફિસોની સંખ્યા વધારી છે.

ભારતીય પોસ્ટના મહાપ્રબંધક (બિજનેસ ડેવલપમેન્ટ) જૉન સેમ્યુઅલે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં પ્રતિદિન 4 કિલોગ્રામ સોનું વેંચી રહ્યું છે જો કે, તેમણે એ જણાવાથી ઈનકાર કર્યો કે, વિભાગે એક વર્ષમાં કેટલા સોનાના સિક્કા વેંચ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો