વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » 30 હજાર ટન ચોખાની આયાત કરશે સરકાર
Feedback Print Bookmark and Share
 

દેશના જુદા જુદા ભાગોમાં અકાળ અને પુરને લીધે ઉત્પાદન પ્રભાવિત થવાની આશંકાઓની વચ્ચે સરકાર ઘરેલુ માંગને પુર્ણ કરવા માટે 30,000 ટન ચોખાની આયાત કરશે.

સરકારે ત્રણેય વ્યવસાયી ફર્મો, એમએમટીસીમ એસઈસી તેમજ પીઈસીને 10,000 ટન ચોખા આયાત કરીને બજારમાં વહેચવા માટે કહ્યું છે.

આ ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર સુધી ચોખાની આયત કરવા માટે શુક્રવારે ટેંડર રજુ કર્યા.
સંબંધિત જાણકારી શોધો