વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » રિલાયંસ ઇન્ફ્રાને 307 કરોડનો લાભ
Feedback Print Bookmark and Share
 

અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત બીજા ત્રિમાસિક ગાળામાં 6.20 ટકાની વૃદ્ધિ સાથે 306.90 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

મુંબઈ શેર બજારને આપવામાં આવેલી સૂચનામાં કંપનીએ કહ્યું કે, ત્રિમાસિક કુલ આવક વધીને 2,812.82 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ જે અગાઉના નાણાકિય વર્ષના આ સમયગાળામાં 2,674.86 કરોડ રૂપિયા હતી.
સંબંધિત જાણકારી શોધો