કરીના કપૂરના ઝીરો ફિગરે તેને સોનીના નવા લેપટોપની બ્રાંડ
IFM
IFM
એમ્બેસેડર બનાવી દીધી છે. સોના દ્વારા પ્રથમ વખત કોઈ ભારતીય કલાકારને પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવી છે.
કરીનાના નજીકના સુત્રોએ જણાવ્યું કે, તેના માટે કરીનાને જંગી રકમ પણ આપવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે, સોની આ મહિનાના અંત સુધીમાં વાયો શ્રેણી માટે નવા લેપટોપ બજારમાં ઉતારી રહ્યું છે.
આ લેપટોપની ખાસિયત એ છે કે, તેની સાઈઝ ઝીરો છે એટલે કે, તે ખુબ જ પાતળા અને હળવા છે. કંપનીએ તેના માટે ભારતીય અભિનેત્રીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડૅર બનાવવા ઈચ્છતી હતી. લેપટોપ ઝીરો સાઈઝ હોવાના કારણે તેની આંખો સામે સૌથી પહેલું કરીનાનું નામ જ આવ્યું.