વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
ભારતીય વેબસાઇટોં પર હૈકરોના હુમલા
Feedback
Print
ભાષા
ભારતીય વેબસાઇટોં પર હૈકરોના હુમલા
નવી દિલ્હી, ગુરૂ, 5 નવેમ્બર 2009( 15:37 IST )
ભારત કેંદ્રિત વેબસાઇટોં પર હૈકરોના હુમલા સપ્ટેમ્બરમાં વધ્યાં. હેકરોએ સપ્ટેમબર માસમાં ડોટ ઈન નામની 511 વેબસાઈટોને પોતાનું નિશાન બનાવી.
કોમ્પ્યુટર ઇમરજેંસી રિસ્પોન્સ ટીમના આંકડાઓ અનુસાર ઓગસ્ટ માસમાં ડોટ ઈન ડોમિન નામવાળી 453 વેબસાઈટો પર હુમલા થયાં હતાં.
સપ્ટેમ્બર માસમાં કુલ મિલાવીને 692 ભારતીય વેબસાઇટોં પર હૈકરોના હુમલા (ડિફેસમેંટ) થયાં. ઓગસ્ટમાં આ સંખ્યા 762 હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
નવી દિલ્હી,
વેબસાઈટ,
હૈકર
ઘણું બધુ
• જોનસન એંડ જોનસન દ્વારા નોકરીમાં કપાત
• કાચા તેલની આયાતમાં 41% નો ઘટાડો
• મંદીમાંથી નિકળી જઈશું : યૂરોપીય સંઘ
• ભારતે 200 ટન સોનું ખરીદ્યું
• ફોર્ડને એક અરબ ડોલરનો નફો
• કરીના સોની લેપટોપની બ્રાંડ એમ્બેસેડર