વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સેબીની સરકાર સાથે વાતચીત
Feedback Print Bookmark and Share
 

બજાર નિયામક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ સેબીએ કહ્યું છે કે, તે સૂચિબદ્ધ કંપનીઓની સાર્વજનિક મુડી વધારીને ન્યૂનતમ 25 ટકા કરવાના પ્રસ્તાવ પર સરકાર સાથે વાતચીત કરી રહી છે.

સેબીના ચેરમેન સીબી ભાવેએ અહીં એક સમારોહની અંદર પત્રકારોને કહ્યું કે, ' ભારત સરકાર અને સેબી વચ્ચે એક વાતચીત ચાલી રહી છે. સરકાર આ સંબંધમાં એક અધિસૂચના તૈયાર કરશે. એપ્રિલ 2010 સુધી નવા પગલા આવવાની ખબરો પર તેમણે કહ્યું કે, હું તેના પર અટકળો ન લગાવી શકું..

વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ભારતીય સૂચીબદ્ધ કંપનીઓમાં એવરેજ સાર્વજનિક મૂડી 15 ટકાથી ઓછી છે.
સંબંધિત જાણકારી શોધો