વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ટાટા સ્ટીલનુ વેચાણ 38 ટકા વધ્યુ
Feedback Print Bookmark and Share
 

P.R
દેશમાં ખાનગી ક્ષેત્રને સૌથી મોટી લોખંડ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલના નિર્માણ ક્ષેત્ર દ્વારા માંગમાં ઝડપથી વધારો થવાને કારણે વેચાણમાં 38નો વધારો નોંધાયો છે.

કંપની દ્વારા અહી રજૂ ભારતમાં પોતાના એકમાત્ર કાર્યશીલ સંયંત્ર જમશેદપુર પ્લાંટના ઉત્પાદન અને વેચાણ આંકડા મુજબ ઓક્ટોબર દરમિયાન કુલ વેચાણ 462000 ટન રહી, જે ગયા વર્ષના સમાન સમયની તુલનામાં 38 ટકા વધુ છે.

આ દરમિયાન હોટ મેટલ (649000 ટન), ક્રૂડ સ્ટીલ (599000 ટન) અમે વેચાણ લાયક સ્ટીલ (57000 ટન)નુ ઉત્પાદન પણ ઓક્ટોબરની તુલનામાં ક્રમ્શ 17.22 અને 21 ટકા વધુ રહ્યુ. આ વખતે હોટ મેટલનુ ઉત્પાદન અત્યાર સુધીના વેચાણમાં સૌથી વધુ છે.
સંબંધિત જાણકારી શોધો