વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » રિલાયંસે ખંભાતની ખાડીમાં તેલ શોધ્યું
Feedback Print Bookmark and Share
 

મુકેશ અંબાણીની રિલાયંસ ઈંડસ્ટ્રીજે મંગળવારે ગુજરાતમાં અમદાવાદથી 130 કિલોમીટર દૂર એક તેલ ક્ષેત્રની શોધ કર્યાની જાહેરાત કરી છે. કંપની માટે કૃષ્ણા ગોદાવરી બેસિન કેએમએ ક્ષેત્ર બાદ આ બીજી સૌથી મોટી સફળતા છે.

કંપનીએ પોતાની યાદીમાં જણાવ્યું છે કે, ખંભાતની ખાડીમાં પાંચમાં કુવામાં તેલ મળ્યું. કંપનીએ એ નથી જણાવ્યું કે, અહીં કેટલો તેલનો ભંડાર છે. તેલ ગેસ ખંડોની નીલામીની કોઈ નીતિના પાંચમાં ચરણમાં કંપનીએ આ બ્લોક મળ્યો હતો.

તેની પૂરેપૂરી ભાગીદારી રિલાયંસ પાસે છે ખંભાતના બ્લોક સીબી 10 એ-એવનમાં પાંચમા કુવાનના 1,451 મીટર ઉંડા ખોદકામમાં આશરે 15 મીટરનો ભંડાર મળ્યો અને ત્યાં પારંપરિક પરેક્ષણમાં કુવામાંથી પ્રતિદિન 500 બેરલ તેલ નિકળ્યું.
સંબંધિત જાણકારી શોધો