વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
સોના-ચાંદીની માગમાં ઘટાડો
Feedback
Print
ભાષા
સોના-ચાંદીની માગમાં ઘટાડો
નવી દિલ્હી , રવિ, 15 નવેમ્બર 2009( 11:27 IST )
મોજૂદા ઉચ્ચસ્તર પર માંગ કમજોર પડવાથી દિલ્હી શર્રાફા બજારમાં રવિવારે સોનાના ભાવ 150 રૂપિયાના ઘટાડા સાથે 17,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બંધ થયાં.
આ પ્રકારે ઔદ્યિગિક માંગ નબળી પડવાથી ચાંદીના ભાવ 370 રૂપિયાની હાનિ સાથે 27,350 રૂપિયા કિલો બંધ થયાં. બજાર સૂત્રોના જણાવ્યાનુસાર મોજૂદા ઉચ્ચસ્તર પર માંગ નબળી પડવાથી સોનાના ભાવ રેકોર્ડ ઉચાંઈને સ્પર્શયા બાદ નીચે આવી ગયાં.
ભારતીય રિજર્વ બેન્ક આરબીઆઈએ આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડારથી 200 ટન સોનું ખરીદ્યા બાદ ઘરેલૂ બજારમાં સોનાના ભાવ 17,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ ઉચાંઈને સ્પર્શી ગયાં. સોનું સ્ટાર્ડર્ડ અને આભૂષણના ભાવ 150 -150 રૂપિયાના ઘટાડા સાથે ક્રમશ: 17000 રૂપિયા અને 16850 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બંધ થયાં.
ગિન્નીના ભાવ પૂર્વસ્તર 13,425 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ અપરિવર્તિત બંધ થયાં. ચાંદી તૈયારના ભાવ 370 રૂપિયા તુટીને 27350 રૂપિયા અને ચાંદી સાપ્તાહિક ડિલીવરીના ભાવ 310 રૂપિયાના ઘટાડા સાથે 26,990 રૂપિયા કિલો બંધ થયાં. ચાંદી સિક્કાના ભાવ 200 રૂપિયાની હાનિ સાથે 33,500 : 33,600 રૂપિયા પ્રતિ સેંકડે બંધ થયાં.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સોના ચાંદી
ઘણું બધુ
• ઈરાન ભારત સાથે ઊર્જા ક્ષેત્રમાં રોકાણ ઈચ્છુક
• હવે સુધાર વ્યવસ્થા પર ધ્યાન - આરબીઆઈ
• ડૂબેલા જહાજમાંથી તેલ કાઢ્યુ
• ટેલીવિઝન ઉદ્યોગમાં પહેલાથી વધુ પ્રતિસ્પર્ધા
• ભારત દ્વારા 12 ટન સફરજનની આયાત
• સત્યમ આરોપીઓની જેલમાં લેપટોપની માગણી