વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ઓરિસા : તેલ પાઈપલાઈનમાં ગળતર
Feedback Print Bookmark and Share
 

ઓરિસ્સાના ભદ્રક જિલ્લામાં આજે હલ્દિયા પારાદીપ તેલ પાઈપલાઈન લીક થઈ ગયાની જાણ થયા બાદ તેને ઠીક કરી લેવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર અહીંથી આશરે 170 કિલોમીટર દૂર જાફરાબાદ ગામમાં ગળતરની જાણ થઈ જેના કારણે પાઈપલાઈનની આસપાસ સ્થિત ખેતરોમાં કાંચુ તેલ ભરાઈ ગયું.

ભદ્રકના જિલ્લાધિકારીએ કહ્યું કે, એક મોટી દુર્ઘટના ટળી ગઈ. ગળતરના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો અને ગ્રામીણોને જમવાનું બનાવવા માટે અગ્નિ ન પ્રગટાવવા માટે કહેવામાં આવ્યું. તંત્રએ ગામના આશરે 800 લોકો વચ્ચે ભોજનના પેકેટનું વિતરણ કર્યું.
સંબંધિત જાણકારી શોધો