વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » બજારમા રોનક, નિફ્ટી 5050 પાર
Feedback Print Bookmark and Share
 

ભારતીય શેર બજારોમાં ફરીથી તેજી પ્રવર્તી રહી છે. ત્યાં સુધી કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઈનો નિફ્ટી 5050 નો આંકડો પાર કરી ગયો અને 11.19 વાગ્યે તે 507384 પર વેપાર કરી રહ્યો હતો જ્યારે મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સેંસેક્સ 28.01 અંકોની તેજી સાથે 17078.66 અંક પર પહોંચી ગયો.

આ અગાઉ શરૂઆતી વેપારમાં એશિયાઈ બજારમાં નબળા વેપારી વલણના કારણે ખાનગી રોકાણકારો દ્વારા નફા વસૂલીને પગલે મુંબઈ સ્ટોક એક્સચેંજ બીએસઈનો સેંસેક્સ 59.85 અંક નીચે ખુલ્યો અને તે 17000 ના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે પહોંચી ગયો. આ અગાઉ, ગત ત્રણ સત્રોમાં સેંસેક્સમાં 355 અંકોની વૃદ્ધિ નોંધવામાં આવી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈનો નિફ્ટી પણ 17.65 અંક નીચે ખુલ્યો
સંબંધિત જાણકારી શોધો