વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સોની એરિક્શન કરશે છંટણી
Feedback Print Bookmark and Share
 

PTI
મોબાઈલ હૈડસેટ બનાવનારી સોની એરિક્શન વિશ્વિક સ્તર પર 2000 નોકરીઓમાં કપાત કરશે. રોકાણ કપાત ઉપાયો હેઠળ કંપની કેટલાક સ્થાનો પર પોતાનુ કામકાજ બંધ કરી રહી છે, જેનાથી લોકોની છંટની કરશે. આ પૂછવા પર કે શુ આ પગલાથી ભારતીય પરિચાલન પર અસર પડશે, કંપનીના અધિકારીઓએ આ વિશે વિસ્તારથી કંઈ પણ બતાવવાની ના પાડી દીધી.

સોને એરિક્શને નિવેદન રજૂ કરી કહ્યુ કે એક વર્ષ પહેલા શરૂ થયેલ કાર્યક્રમ હેઠળ સોની એરિક્શન વિશ્વન કેટલા સ્થળો પર પોતાનુ કામકાજ બંધ કરશે. તેની વૈશ્વિક સ્તર પર 2000 લોકોની છંટણી કરવાની યોજના છે.
સંબંધિત જાણકારી શોધો