વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » કંપનીઓ એસએમએસ ચાર્જીસ ઓછા કરે - રાજા
Feedback Print Bookmark and Share
 

ટેલીફોન મંત્રી એ. રાજાએ મોબાઈલ ઓપરેટર્સને કહ્યુ છે કે પ્રતિ સેકંડ એક પૈસા કોલ દર કર્યા બાદ હવે તેઓ એસએમએસ ચાર્જમાં પણ કપાત કરે.

ટેલીફોન ઉપભોક્તાઓનો આંકડો 50 કરોડ થવા પર આયોજીત એક કાર્યક્રમમાં રાજાએ કહ્યુ નવી કંપનીઓ તરફથી વધતી પ્રતિસ્પર્ધા અને સારી તકનીક આવવાથી કોલ ચાર્જમાં કપાત થઈ છે. મારુ માનવુ છે કે એસએમએસ ચાર્જમાં પણ આવુ થઈ શકે છે.
સંબંધિત જાણકારી શોધો