વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » દેશમાં દાળની ઉપજ ખૂબ ઓછી
Feedback Print Bookmark and Share
 

P.R
સરકારે આજે જણાવ્યુ છે કે અન્ય દેશોની તુલનામાં દેશમાં દાળોની ઉપજ ખૂબ જ ઓછી છે.

કૃષિ રાજ્ય મંત્રી પ્રો કેવી થોમસે આજે રાજ્યસભામાં આરસી સિંહના પ્રશ્નને લેખિત ઉત્તરમાં જણાવ્યુ છે કે ભારતમાં વર્ષ 2007-08માં દાળનુ ઉત્પાદન 625 કિગ્રા પ્રતિ હેક્ટેયર હતુ જ્યારે કે ફાંસમાં આ આંકડો 3711 કિગ્રા પ્રતિ હેક્ટેયર અમેરિકામાં 1908 કિગ્રા પ્રતિ હેક્ટેયર, ચીનમાં 1752 કિગ્રા પ્રતિ હેક્ટેયર અને કેનેડામાં 1804 કિગ્રા પ્રતિ હેક્ટેયર રહ્યુ. તેમણે જણાવ્યુ કે દેશના 14 મુખ્ય દાળ ઉત્પાદક રાજ્યોમાં દાળોનુ ઉત્પાદન વધારવા માટે ઘણા ઉપાય કરવામાં આવી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો