વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
સોનુ 18 હજારી બનવાની દિશામાં
Feedback
Print
સોનુ 18 હજારી બનવાની દિશામાં
N.D
આંતરરાષ્ટ્રીય બજારોમાં કિમંતો વધવાની સાથે ઘરેણા નિર્માતાઓ દ્વારા ભારે ખરીદી કરવાથી આજે સોનુ 100 રૂપિયે મજબૂત થઈને 17,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયુ છે.
આ જ રીતે ચાંદીના સિક્કા પણ 34,200 રૂપિયા પ્રતિ સૈકડાના રેકોર્ડ ભાવ પર પહોંચી ગયા.
વિશ્લેષકોએ કહ્યુ કે ક્રિસમસ સીઝન પહેલા વિદેશોમાં ખરીદી શરૂ થતા જ ઘરેલુ બજારમાં સોનાની કિમંત 18000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
સોનુ,
18 હજારી,
ચાંદી
ઘણું બધુ
• એયરટેલે રોમિંગ દરમાં 60 ટકાની કપાત કરી
• દેશમાં દાળની ઉપજ ખૂબ ઓછી
• કંપનીઓ એસએમએસ ચાર્જીસ ઓછા કરે - રાજા
• સોની એરિક્શન કરશે છંટણી
• ધનકુબેરોમાં મુકેશ અંબાણી અવ્વલ
• ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધ્યો