વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » વિદેશી મૂડી ભંડારમાં 9 લાખ ડોલરનો વધારો
Feedback Print Bookmark and Share
 

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 13 નવેમ્બરના રોજ સમાપ્ત થતા અઠવાડિયા દરમિયાન 9.62 લાખ ડોલર વધીને 286.376 અરબ ડોલર થઈ ગઈ. આ પહેલા અઠવાડિયામાં આ 285.414 અરબ ડોલર હતી.

રિઝર્વ બેંકે સાપ્તાહિક રિપોર્ટમાં કહ્યુ કે અઠવાડિયા દરમિયાન વિદેશી મુદ્રા પરિસંપતિ 'એફસીએ' વધીને 262.905 અરબ ડોલર થઈ ગઈ, જે પહેલા અઠવાડિયામાં 261.975 અરબ ડોલર હતી.
સંબંધિત જાણકારી શોધો