વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » સાર્વજનિક રોકાણ વધારવાની જરૂરિયાત : કારાત
Feedback Print Bookmark and Share
 

અર્થવ્યવસ્થામાં સાર્વજનિક રોકાણ વધારવાની પુરજોર માંગ કરતા માર્ક્‍સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ આજે કહ્યું છે કે, સ્વાસ્થ્ય, શિક્ષા અને અન્ય સામાજિક સેવાઓને ખાનગી હાથોમાં સોંપવાને બદલે તેમાં સાર્વજનિક રોકાણ વધુ વધારવાની તત્કાલ જરૂરિયાત છે.

માકપા મહાસચિવ પ્રકાશ કારાતે કોમ્યુનિસ્ટ અને કામગાર પાર્ટીઓના 11 માં આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં કહ્યું કે, કાલ્પનિક અને અટકળબાજી વાળા પૂંજી પ્રવાહ પર રોક લાગવી જોઈએ. આવા મૂડી પ્રવાહને રોકવા માટે નિયામક તંત્ર બનાવામાં આવવું જોઈએ. હજું હાલમાં જ બ્રાજીલ સરકારે આવા પૂંજી પ્રવાહ પર બે ટકાનો કર લગાવ્યો છે. અમે પણ આ પ્રકારની માગણી કરી રહ્યાં છીએ.

કરાતે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સાર્વજનિક રોકાણ વધવાની જરૂરિયાત છે જેથી રોજગારના નવા અવસર સૃજિત થાય અને માંગમાં તેજી થાય.

શિક્ષા, સ્વાસ્થ્ય આને આ સામાજિક ક્ષેત્રોને ખાનગી ક્ષેત્રને આપવાના બદલે તેમાં સાર્વજનિક રોકાણ વધારવાની તત્કાલ આવશ્યકતા છે.
સંબંધિત જાણકારી શોધો