વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ભેલને મળ્યો 5600 કરોડનો કોન્ટ્રેક્ટ
Bookmark and Share Feedback Print
 

સાર્વજનિક ક્ષેત્રની વીજ ઉપકરણ બનાવનારી કંપની ભેલે ઉત્તર પ્રદેશમાં 1,980 મેગાવોટ ક્ષમતાવાળા વીજળી ઘરની સ્થાપના માટે જયપ્રકાશ એસોસિએટ્સની કંપનીથી 5,600 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.

ભેલે યાદી જારી કરીને કહ્યું છે કે, કંપનીએ પ્રયાગરાજ પાવર જનરેશન કંપની લિ. (પીપીજીસીએલ) થી ઉત્તર પ્રદેશમાં 1,980 મેગવોટ ક્ષમતા ધરાવતા વીજ ઘરની સ્થાપના માટે કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.

પીપીજીસીએલ જયપ્રકાશ એસોસિએટ્સની કંપની છે. કરાર અંતર્ગત ભેલ પીપીજીસીએલ માટે 660..660 મેગાવાટ ક્ષમતાના ત્રણ એકમો અલ્હાબાદમાં સ્થાપિત કરશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ભેલ, 5600 કરોડ