વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » નોકિયા 220 નોકરીઓ સમાપ્ત કરશે
Bookmark and Share Feedback Print
 

મોબાઇલ ફોન બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની નોકિયાએ આજે કહ્યું છે કે, તે પોતાના રિસર્ચ અને વિકાસ પરિચાલનને એકીકૃત કરવાની યોજના અંતર્ગત જાપાનમાં આશરે 220 નોકરીઓ સમાપ્ત કરશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભવિષ્ય માટે ઉત્પાદનોને ધ્યાનમાં રાખતા અનુસંધાન અને વિકાસ પરિચાલનને એકીકૃત કરવાના વૈશ્વિક પ્રયત્નો અંતર્ગત નોકિયા જાપનામાં રિસર્ચ અને વિકાસ ગતિવિધિઓ ઘટાડશે. ગત સપ્તાહ નોકિયાએ જાહેરાત કરી હતી કે, ડેનમાર્ક અને ફિનલેન્ડમાં રિસર્ચ અને વિકાસ એકમોમાં આશરે 330 નોકરીઓ સમાપ્ત કરવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો