વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ટોયોટાએ ગેસ પેંડલનું સમાધાન શોધ્યું
Bookmark and Share Feedback Print
 

ટોયોટાએ પોતાના ગ્રાહકોથી માંફી માગતા કહ્યું છે કે, એક પોસ્ટ ટિકિટના આકારનો સ્ટીલનો ટુકડો ગેસ પેંડલ સમસ્યાને દૂર કરશે. ગેસ પેંડલની સમસ્યાને પગલે કંપનીની લાખો કારો પરત મંગાવવી પડી છે.

કંપનીએ કહ્યું કે, કારોના સમાચાર કામ માટે અડધા કલાકનો સમય લાગશે અને તે થોડા જ દિવસોમાં ઠીક થઈ જશે.

ટોયોટા કારોના ચાલકોએ કહ્યું હતું કે, તે પોતાની કારોની સુરક્ષાને લઈને ચિંતિત છે અને ડીલરની સૂચનાઓની કમીને લઈને પરેશાન હતાં. તેના એક સપ્તાહની અંદર ટોયાએ કહ્યું કે, તે ગ્રાહકોનો ભરોસો ફરીથી પ્રાપ્ત કરવા માટે કામ કરશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games