વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » ગૂગલની રૂચિ બચ્ચનજીની રચનાઓમાં
Bookmark and Share Feedback Print
 

સર્ચ એન્જિન ગૂગલ પોતાની વેબસાઇટ પર પ્રખ્યાત રચનાકાર હરિવંશ રાય બચ્ચનની રચનાઓ નાખવા ઈચ્છુક છે જેથી કવિતાઓમાં રૂચિ રાખનારા તેમની રચનાઓનો આનંદ લઈ શકે.

બૉલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આ માહિતી આપી છે. આ મુદ્દે ગૂગલના પ્રતિનિધિઓએ સાન ફ્રાંસિસ્કોથી મુંબઈ પહોંચીને બિગ બી સાથે વાતચીત કરી છે.

અમિતાભે લખ્યું છે કે, ગૂગલ પર તેના પિતાની રચનાઓ નાખવામાં આવ્યાં બાદ પાઠકોને એક લિંક મળી જે મારફત તેની પુરસ્તકો ખરીદવામાં આવી શકે છે. તેનાથી એ સ્થાનો પર પણ કાલજયી રચનાઓ પહોંચી શકશે જ્યાં અત્યાર સુધી પહોંચી ન હતી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games