વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » શેરબજાર શનિવારે 90 મિનિટનો વેપાર કરશે
Bookmark and Share Feedback Print
 

દેશના પ્રમુખ શેર બજાર મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઈ) માં શનિવારે 90 મિનટનું વિશેષ વેપારી સત્ર રહેશે. આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે જેથી એનએસઈ પોતાની ઉન્નત કરવામાં આવેલી પ્રણાલીઓને પરખી શકે.

એનએસઈ તરફથી જારી યાદેમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે, છ ફેબ્રુઆરીના રોજ સિક્યુરિટી લૈંડિંગ એંડ બૉરોઇંગ સ્કીમ માટે વિશેષ લાઇવ વેપારી સત્ર યોજાશે. '

બન્ને શેર બજારો તરફથી જારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, શેરબજાર સવારે 11 વાગ્યે ખુલશે અને 12.30 વાગ્યે બંધ થઈ જશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games