વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » કતર ભારતમાં બે અરબ ડોલરનુ રોકાણ કરશે
Bookmark and Share Feedback Print
 

ગલ્ફ કોર્પોરેશન કાઉંસિલમાં ભારતને મુખ્ય ભાગીદાર બતાવતા કતરે કહ્યુ કે ધન સંપન્ન દેશ ભારત તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે તેઓ ભારતમાં બે અરબ ડોલરનુ રોકાણ કરશે.

જીસીસી ચેમ્બર્સના મહાસચિવ અબ્દુર્રહીમ નાકીએ જણાવ્યુ કે અરબ ક્ષેત્રમાં દરેક વ્યક્તિ આવકના બાબતે સર્વોચ્ચ સ્થાન પર રહેનારા કતરની યોજના ભારતમાં આધારભૂત સંરચના અને અન્ય ક્ષેત્રોમાં બે અરબ ડોલરનુ રોકાણ કરવાની છે
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games